ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ, કેટલીક મોડી પડશે, જુઓ Video
દિવાળીના તહેવાર પહેલા રાજકોટના મુસાફરો માટે અગત્યના સમાચાર છે. જામવંથલી-અલિયાબાડા રેલવે સેક્શનમાં ડબલ ટ્રેક ડબલિંગના કામને કારણે ચાર ટ્રેન સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
Video: વડોદરાના રણોલીમાં ગટરમાં આગ ભભૂકતાં સ્થાનિક રહીશોમાં વ્યાપ્યો ભય
Auto News: 27 kmpl માઇલેજ અને 1194 KMની રેન્જ, આ કારે મચાવી ધમાલ
Xpeng Mona L05 EREV: વૈશ્વિક ઓટોમોબાઈલ બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે. લોકો સારી રેન્જવાળા ઇલેક્ટ્રિક વાહનોને વધુને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે.
Breaking News : તહેવારોને લઈ સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ, 12 એકમોના ઘીના નમૂના લેવાયા
સુરતમાં તહેવારોની સિઝન વચ્ચે ફૂડ સેફ્ટી વિભાગે દૂધની બનાવટો વેચતા એકમોમાં તપાસ હાથ ધરી છે. કતારગામની કનૈયા ડેરીના માવાના સેમ્પલનો રિપોર્ટ ફેઇલ આવતા કોર્ટે કેસ દાખલ કર્યો છે.
UPSC CSE 2025: OBC ક્રીમી લેયર વિવાદથી ફાઉન્ડેશન કોર્સ અટક્યો, 958 ઉમેદવારો અધવચ્ચે અટવાયા
UPSC CSE 2025 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા દર વર્ષે લેવામાં આવતી સિવિલ સર્વિસીસ પરીક્ષા દ્વારા પસંદ કરાયેલા સનદી અધિકારીઓની દરેક બેચ માટે ફાઉન્ડેશન કોર્સ સામાન્ય રીતે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ…
Breaking News : દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો, જુઓ Video
દાહોદના ડામર પ્લાન્ટની ટાંકીમાં અચાનક ભીષણ આગ લાગી હતી, જેના કારણે પ્લાન્ટમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.