Breaking News : ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટી સફળતા ! હરિયાણાના એન્જિનિયરની ઈન્દોરમાં ધરપકડ, સુરતમાંથી હથિયારો જપ્ત
18 ઓક્ટોબરે ગોળીબાર કર્યા બાદ, હુમલાખોરો જ્યારે ભાગી રહ્યા હતા ત્યારે તેઓ ન્યૂઝ ચેનલો પર આવતા સમાચારો પર નજર રાખીને તેમના 'હેન્ડલર્સ' (સંચાલકો) પાસેથી પોલીસ તપાસ અંગેની તાજી માહિતી મેળવી રહ્યા હતા; આન…