On Road Price શું છે? દિવાળી પર કાર ખરીદતા પહેલા તમામ ચાર્જનો સંપૂર્ણ હિસાબ સમજી લો
Cars On Road Price : કાર ખરીદતી વખતે ઓનલાઇન કિંમત પર નજર કરીએ છીએ, ત્યારે પ્રથમ વસ્તુ જે ધ્યાનમાં આવે છે તે છે એક્સ શોરૂમ કિંમત. પરંતુ તે કારની અંતિમ કિંમત નથી.
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Cars On Road Price : કાર ખરીદતી વખતે ઓનલાઇન કિંમત પર નજર કરીએ છીએ, ત્યારે પ્રથમ વસ્તુ જે ધ્યાનમાં આવે છે તે છે એક્સ શોરૂમ કિંમત. પરંતુ તે કારની અંતિમ કિંમત નથી.
RAS Rohini Gurjar RPSC Success Story: "હું ઘણી વાર તૂટી પડી, ઘણી વાર ઉભી થઈ, પણ હું મારા પતિ, દાદી, સાસુ અને પુત્રીને ગર્વ થાય તે માટે કટિબદ્ધ હતી.
અમરેલી જિલ્લાના વાડીયા વિસ્તારમાં ભયનો માહોલ સર્જનાર સિંહણનું પાંજરે પુરાયા બાદ મોત થયું છે. તેમાં હડકવાના લક્ષણોની આશંકા છે, જેથી વનવિભાગની કામગીરી અને મૃત્યુના કારણ પર સવાલો ઉભા થયા છે.
2 સ્રોતમાં — ETV ભારત
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનને લઈને આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમીનો દોર યથાવત રહેવાની શક્યતા છે.
વાઘેલા વંશ ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસનો એક મહત્વપૂર્ણ અધ્યાય છે. 13મી સદી દરમિયાન ધોળકાને કેન્દ્ર બનાવી, સોલંકી સામંતો તરીકે ઉદય પામી, તેમણે ગુજરાતની સત્તા સંભાળી.