ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : મકકા મદીના પર હુમલો કરાયો હોવાનો સાઉદી અરેબિયાનો દાવો, હુતીએ ઈન્કાર કરતા કહ્યું- માત્ર રિફાઈનરી-એરપોર્ટને બનાવ્યા છે નિશાન
સાઉદી અરેબિયાએ હુતીઓ દ્વારા છોડવામાં આવેલી બે બેલિસ્ટિક મિસાઇલોને હવામાં જ તોડી પાડી હોવાનો દાવો કર્યો છે. જો કે તોડી પડાયેલ મિસાઈલનો કાટમાળ મક્કા અને મદીના નજીક પડ્યો હતો.
25 October 2026 રાશિફળ: આજનું રાશિ ભવિષ્ય: નોકરીમાં પ્રગતિ અને વેપારમાં લાભની શક્યતા
આજના રાશિફળમાં વેપારમાં નવી ભાગીદારી, અટવાયેલા નાણાંની વસૂલાત અને કારકિર્દીમાં આગળ વધવાની તકો જેવા સંકેતો છે. તમારી રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે અને કયા ક્ષેત્રમાં સાવચેતી રાખવી, તે અહીં જાણો.
Weather : બંગાળની ખાડીમાં સર્જાશે શક્તિશાળી વાવાઝોડું, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
Weather Update:બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર એરિયા વાવાઝોડામાં ફેરવાય તેવી સંપૂર્ણ શક્યતા છે. આ વાવાઝોડું 28 ઓક્ટોબરની સવારે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા નજીક પહોંચી શકે છે.
25 ઓક્ટોબરના મહત્વના સમાચાર : સૌરાષ્ટ્રમાં નબળા ચોમાસા મુદ્દે સરવેની કામગીરી પૂર્ણ, સરકારે કહ્યું, જરૂર જણાશે તે વિસ્તારોને જાહેર કરાશે દુષ્કાળગ્રસ્ત, કોંગ્રેસે કામગીરીને નાટક ગણાવતા તુરંત સહાયની કરી માગ
Gujarat Live Updates આજ 25 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
Today's Horoscope: રવિવારનો દિવસ આ 4 રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિફળ
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો