મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

SBI ATM New Rules: આવતીકાલ 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે નિયમો, ખિસ્સા પર વધશે બોજ

SBI ATM rules change: જો તમારું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં બચત ખાતું કે પગાર ખાતું (Salary Account) છે, તો તમારા માટે આ અત્યંત મહત્વપૂર્ણ સમાચાર છે.

ABP અસ્મિતા

આસારામને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો આંચકો, બીમાર પત્નીને જોવા માટે 20 દિવસના અસ્થાયી જામીન મેળવવાની અરજી ફગાવી

રાજસ્થાનના જોધપુરમાં સગીર બાળકી પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે તેમની 20 દિવસની કામચલાઉ જામીનની અરજી ફગાવી દીધી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી