મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટીએ, CM ભૂપેન્દ્ર પટેલે શાસ્ત્રોક્ત વિધિથી કર્યા નર્મદા નીરના વધામણાં

ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાનો સરદાર સરોવર ડેમ તેની 138.68 મીટરની મહત્તમ સપાટીએ પહોંચી ગયો છે.

TV9 ગુજરાતી

8 સ્રોતમાં — ગુજરાત સમાચાર, Abtak Media, TV9 ગુજરાતી, આજકાલ ડેઇલી, ETV ભારત, નવગુજરાત સમય

Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો

Amreli and Gir Somnath Rain: રાજ્યમાં ચોમાસાની વિદાયની વચ્ચે ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

ABP અસ્મિતા