ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : સુરત સિવિલ હોસ્પિટલના જૂના NICU વિભાગમાં આગ, મોટી જાનહાનિ ટળી, જુઓ Video
સુરત સિવિલ હોસ્પિટલના NICU વિભાગમાં રિપેરિંગ કામ દરમિયાન આગ ફાટી નીકળી હતી. સદનસીબે, અસરગ્રસ્ત વિસ્તારમાં કોઈ દર્દી કે સ્ટાફ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
TV9 ગુજરાતી
Breaking News : અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ગરમાશે રાજકારણ! દિવાળી પહેલાં ભાજપ 31થી વધુ સ્થળોએ યોજશે મહારેલીઓ
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી હવે વિપક્ષના આંદોલનનો સામનો કરવા મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. ‘લોકશાહી બચાવો, અરાજકતા હટાવો’ના નારા સાથે ભાજપ દ્વારા રાજ્યભરમાં મોટાપાયે આંદોલન શરૂ કરવામાં આવશે.
TV9 ગુજરાતી