ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ, પનીર અને ઘીના નમૂના પણ ફેલ
રાજકોટના માધાપર વિસ્તારમાં આવેલી આર.બી. ફૂડ પેઢીમાંથી લેવામાં આવેલા ટમેટા સોસના નમૂના ફેલ થયા છે. તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, ટમેટાના બદલે પપૈયામાંથી સોસ તૈયાર કરવામાં આવતો હતો.
TV9 ગુજરાતી
સાબુ, બિસ્કિટ, તેલથી લઈને મોબાઈલ રિચાર્જની કિંમતોમાં થશે વધારો ! જાણો કેમ?
ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ લગભગ 113 ડોલર સુધી પહોંચી ગયા છે, જેના કારણે ખાદ્યપદાર્થો, પીણાં અને રોજિંદા વપરાશની વસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.
TV9 ગુજરાતી