મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Electricity Tariff Hike: તહેવારો ટાણે જ મોંઘવારીનો માર, વીજ દરમાં યુનિટ દીઠ 45 પૈસા સુધીનો કરાયો વધારો

Gujarat Electricity Tariff Hike: ગુજરાતમાં તહેવારો ટાણે જ જનતા પર મોંઘવારીનો મોટો માર પડ્યો છે, ગુજરાતમાં વીજ દરમાં યુનિટ દીઠ 45 પૈસા સુધીના વધારો કરવાના સમાચાર સામે આવ્યા છે.

ABP અસ્મિતા