Heart Attack Symptoms : હૃદય પર ખરાબ ઓરલ હેલ્થની શું અસર થાય, જીભ અને હૃદય વચ્ચે શું છે સંબંધ? જાણો
હૃદય રોગો માત્ર વધતી ઉંમર પૂરતા સીમિત નથી; યુવાનોમાં પણ તેનો વ્યાપ વધ્યો છે. મોંની સ્વચ્છતા, ખાસ કરીને જીભ અને પેઢાંનું સ્વાસ્થ્ય, હૃદય માટે અત્યંત મહત્વનું છે.