ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Gold-Silver Rate Today: સોના-ચાંદી ધડામ! 1.30 લાખ પર આવી ગયો સોનાનો ભાવ
છેલ્લા ત્રણ દિવસમાં 24 કેરેટ સોનાના (10 ગ્રામ) ભાવમાં ₹3,610નો ઘટાડો થયો છે, જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં ₹3,301નો ઘટાડો નોંધાયો છે.
TV9 ગુજરાતી
રાધનપુર સમી હાઇવે પર સ્વિફ્ટ-ટ્રક વચ્ચે અકસ્માત, માતા-પુત્રના મોત: 2 બાળક સહિત 4 ઈજાગ્રસ્ત, દ્વારકા દર્શન…
દિવ્ય ભાસ્કર
2 સ્રોતમાં — Rakhewal Daily
Breaking News : ગુજરાતમાં વીજ ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક માર! યુનિટ દીઠ બેઝ ચાર્જમાં કરાયો વધારો
ગુજરાતમાં ઘરેલું, વેપારી અને ઔદ્યોગિક વીજ ગ્રાહકો માટે વીજળીનું બિલ વધવાની શક્યતા છે. FPPAS સરચાર્જમાં 3.99%નો વધારો કરાયો છે, જે 1 જુલાઈ, 2026થી લાગુ પડશે.
TV9 ગુજરાતી