ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ: 6 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ, કયા વિસ્તારોમાં છે જોખમ?
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં હવામાનમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ શરૂ થયો છે. શહેરના પશ્ચિમ અને પૂર્વ બંને વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા રસ્તાઓ પર પાણી ભ…
ABP અસ્મિતા
Ahmedabad Heavy Rain Downpour Update: અમદાવાદમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
અમદાવાદમાં ભાદરવે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, મેઘરાજાએ શહેર આખું બાનમાં લીધુ
અમદાવાદ શહેરમાં રવિવારે બપોરે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. બપોરે 3 વાગ્યાની આસપાસ શહેરના વિવિધ વિસ્તારોમાં કાળાડીબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
2 સ્રોતમાં — ગુજરાત સમાચાર