ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના 19 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain Alert: રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે લેટેસ્ટ નાઉકાસ્ટ જાહેર કર્યું. આગામી 3 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
New LPG Rules : સબસિડી વાળું LPG સિલિન્ડર નહીં મળે જો તમે આ કામ નહીં કર્યું હોય, જાણી લો
1 ઓક્ટોબર, 2026થી ઘરેલુ LPG સબસિડી મેળવવા માટે આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન (BAA) ફરજિયાત બનશે. સરકારે યોગ્ય ગ્રાહકો સુધી સબસિડી પહોંચાડવા અને દુરુપયોગ રોકવા આ નિર્ણય લીધો છે.
RTO ના ધક્કા બંધ: ઘરે બેઠા DL માં બદલો સરનામું, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા
change DL address online: શું તમે નોકરી કે વ્યવસાયના કારણે હાલમાં જ બીજા શહેરમાં કે રાજ્યમાં શિફ્ટ થયા છો? જો હા, તો તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) માં તમારું નવું સરનામું અપડેટ કરવું અત્યંત આવશ્યક છે.