મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીરા બ્રિજનું કર્યું લોકાર્પણ, જુઓ Video

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના ગંભીરા બ્રિજનું લોકાર્પણ કર્યું છે. ₹212 કરોડના ખર્ચે મહી નદી પર બનેલો આ બ્રિજ વડોદરા-આણંદ વચ્ચે 70 કિલોમીટરનો ફેરો ઘટાડી, મુસાફરીને વધુ સરળ બનાવશે.

TV9 ગુજરાતી

સપ્ટેમ્બરમાં ઘરે કુંડામાં ઉગાડો સુંદર મોર્નિંગ ગ્લોરી, આ સરળ ગાર્ડનિંગ ટિપ્સથી કુંડું ફૂલોથી ઊભરાશે

સપ્ટેમ્બર મહિનો અમુક ચોક્કસ છોડ માટે ઉત્તમ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન હવામાન બહુ ગરમ હોતું નથી જેનાથી કેટલાક છોડ ઝડપથી વિકસી શકે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

સાપ્તાહિક રાશિફળ: 20 થી 26 સપ્ટેમ્બરમાં કોનું ભાગ્ય ચમકશે? જાણો 12 રાશિનું ભવિષ્ય

Weekly Horoscope September 2026: 20 થી 26 સપ્ટેમ્બર 2026 સુધીનું સપ્ટેમ્બર મહિનાનું આ 4થું અઠવાડિયું તમારા જીવનમાં કેવા નવા વળાંકો લાવશે તે જાણવું અત્યંત રસપ્રદ છે.

ABP અસ્મિતા