મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની જોરદાર બેટિંગ, સાવરકુંડલા, ધારી, રાજુલા, બગસરા પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી: અમરેલી જિલ્લામાં ફરી એક વાર મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં આજે ભારે વરસાદ વરસ્યો છે.

ABP અસ્મિતા