મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

iPhone નું લંગર! રાજા ડી કિંગની જાહેરાત, 22 સપ્ટેમ્બરના રોજ આઇફોનના ટોપ મોડલ મફતમાં લાઇવ વહેંચવામાં આવશે

iPhone Langar : ચંદીગઢમાં 22 સપ્ટેમ્બરના રોજ આઈફોનનું લંગર લાગશે. અમૃતસરના બિઝનેસમેન અને ઇન્ફ્લુએન્સર રાકેશ ત્રેહાન ઉર્ફે રાજા ડી કિંગે પીટીઆઈ સમક્ષ આઇફોન લંગાવવાની મોટી જાહેરાત કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

બજારમાંથી તાજા શાકભાજી કેવી રીતે ખરીદવી? આ 5 સીક્રેટ ટિપ્સથી કેમિકલયુક્ત અને ખરાબ શાકભાજી ઓળખો

જો તમે બજારમાંથી તાજા શાકભાજી ખરીદવા માંગતા હોવ તો તેની તાજગી પારખવા માટે અહીં કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ આપવામાં આવી છે. જેમાં સ્પર્શ અને રંગથી લઈને દાંડીની સ્થિતિ સુધીની બાબતોનો સમાવેશ થાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી