ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Patan Rain: ધોધમાર વરસાદથી પાટણ શહેરમાં જળબંબાકાર, રસ્તા પર ઘૂંટણસમા પાણી
પાટણ: ગુરૂવાર રાતથી પાટણ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પવન સાથે વરસેલા વરસાદથી શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા.રસ્તાઓ પર ઘુંટણસમા પાણી ભરાયા હતા.
તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં થાય! ઘરમાં આજે જ લાવો આ 5 વસ્તુઓ, ચમકી જશે ‘કિસ્મત’ અને આર્થિક સ્થિતિ થશે ‘મજબૂત’
દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના ઘરમાં સદાય સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે તથા પરિવારના દરેક સભ્યને કરિયરમાં સફળતા મળે.
KC Patel Threat: પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલને મળી ધમકી
પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલને સોશલ મીડિયાના માધ્યમથી મળી જાનથી મારી નાંખવાની ધમકી..જય પટેલ નામના સોશલ મીડિયા એકાઉન્ટ પરથી કે.સી.પટેલને જાનમાલને ગંભીર નુકસાન પહોંચાડવીની ધમકી મળી.. કે.સી.
રસોડાના વાસણો અને ટાઇલ્સ પરથી જિદ્દી ચીકણાશ દૂર કરવાના આસાન ઉપાયો
રસોડામાં રોજિંદા રસોઈ કામ દરમિયાન વાસણો, પ્લેટફોર્મ, ગેસ સ્ટવ અને સિંક પર તેલ અને ચીકાશના થર જામી જાય છે. સામાન્ય સાબુ કે પાણીથી આ ચીકાશ સરળતાથી દૂર થતી નથી.