ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
પાલનપુર: હવાામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે. લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
ABP અસ્મિતા
સપ્ટેમ્બરમાં ફરવા માટે બેસ્ટ છે આ 7 ડેસ્ટિનેશન, વરસાદમાં ખીલી ઉઠે છે કુદરતી સૌંદર્ય
Tourist Places: સપ્ટેમ્બર એટલે ચોમાસાની સોહામણી ઋતુ. આ ઋતુ ફરવા માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. આ સમયે પ્રકૃતિ પોતાના સોળે કળાએ ખીલેલી હોય છે.
ABP અસ્મિતા