મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

અમદાવાદમાં પાણી ભરાવા મામલે AMC ની નફ્ફટ દલીલ, આખા વર્લ્ડમાં પાણી ભરાય છે…. રણમાં વરસાદ આવે તો ત્યા પણ પાણી ભરાય…. Video

અમદાવાદમાં વહેલી સવારે વરસેલા 2 થી ત્રણ ઈંચ વરસાદમાં આખેઆખુ શહેર પાણી-પાણી થઈ ગયુ છે. સવારે સ્કૂલે જતા બાળકો, સહિત કામ-ધંધે અને ઓફિસે જતા લાખો લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

TV9 ગુજરાતી