મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ

હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈ ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે 19 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 14 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

ABP અસ્મિતા