ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
મેટ્રો કરતા પણ સસ્તી છે આ EV ની મુસાફરી, રોજના અપડાઉન માટે બેસ્ટ છે આ કાર
Tata Tiago EV: આજના સમયમાં કાર ખરીદતી વખતે માત્ર તેની કિંમત અને ફીચર્સ જોવું જ પૂરતું નથી. જો કારનો ઉપયોગ રોજ ઓફિસ આવવા-જવા માટે થાય છે, તો તેનો રનિંગ ખર્ચ પણ ઘણો મહત્વ ધરાવે છે.
ABP અસ્મિતા