ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Trending Video: કૂવામાંથી મહાકાય અજગરનું દિલધડક રેસ્ક્યુ: યુવકે પૂંછડી પકડી બહાર ખેંચ્યો, વીડિયો જોઈને લોકો દંગ રહી ગયા
કૂવામાં ફસાયેલા એક અત્યંત લાંબા અને વજનદાર અજગરને બચાવવા માટે એક યુવકે જીવના જોખમે કૂવામાં ઉતરીને અદભુત સાહસ બતાવ્યું. અજગરે છૂટવા માટે પૂરો જોર લગાવ્યો છતાં યુવકે પૂંછડી પકડી રાખીને તેને બહાર કેવી રી…
TV9 ગુજરાતી
પેટ્રોલ પંપ પર માત્ર 'ઝીરો' ન જુઓ, પેટ્રોલ-ડીઝલમાં ભેળસેળ ઓળખવા માટે આ વસ્તુ જરૂરથી જુઓ
જ્યારે પણ આપણે વાહનમાં પેટ્રોલ કે ડીઝલ પુરાવવા જઈએ છીએ ત્યારે આપણું ધ્યાન માત્ર મીટર પરના 'ઝીરો' પર જ હોય છે. માત્ર ઝીરો જોઈ લેવાથી ઈંધણની શુદ્ધતાની ખાતરી મળતી નથી.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
Breaking News : સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ, ₹18.37 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરતમાં મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો છે. કડોદરા વિસ્તારમાંથી Cyber Cell અને LCBએ બે આરોપીઓની ધરપકડ કરી ₹18.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
TV9 ગુજરાતી