ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : ભાવનગરમાં હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાન્ચના નામે ધમકાવી આધેડ પાસેથી ₹3.05 લાખ પડાવ્યા
ભાવનગરમાં એક ચોંકાવનારી હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ થયો છે. ફેસબુક પર મિત્રતા કેળવી એક આધેડને જાળમાં ફસાવી, ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી ધમકાવી ₹3.05 લાખ પડાવવામાં આવ્યા હતા.
TV9 ગુજરાતી
દુનિયાનો એક એવો દેશ જ્યા મહિલાઓ છોડો માદા જાનવરોના પ્રવેશ પર પણ છે પ્રતિબંધ- 10મી સદીમાં જીવે છે આ દેશના લોકો
દુનિયાનો એક એવો અજીબ અને રહસ્યોથી ભરેલો દેશ જ્યાં છેલ્લા 1000 વર્ષથી મહિલાઓ અને માદા જાનવરોના પ્રવેશ પર સખ્ત પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
TV9 ગુજરાતી