ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
મર્ચન્ટ ગ્રાહકો પાસેથી UPI ચાર્જ ન વસૂલે, સરકાર 15 ઓક્ટોબરથી દરરોજ નજર રાખશે
UPI Payments : 15 ઓક્ટોબરથી સરકાર દરરોજ નિરીક્ષણ કરશે કે દુકાનદારો ગ્રાહકો પાસેથી 2000 રૂપિયાથી વધુની યુપીઆઈ ચુકવણી પર 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) ફી વસૂલ કરી રહ્યા છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
આ 7 પ્રકારના UPI પેમેન્ટ પર MDR ચાર્જ નહીં લાગે, જાણો નવા નિયમો
UPI Payment Rules: 15 ઓક્ટોબર, 2026થી UPI પેમેન્ટને લઈને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) સંબંધિત નવું ફ્રેમવર્ક લાગુ થવાનું છે.
TV9 ગુજરાતી
ઘરના શાકને પણ મળશે રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ, આ 5 સિક્રેટ મસાલા ટ્રિક્સ અજમાવો
શું તમે ક્યારેય નોટિસ કર્યું છે કે શાકભાજીની એક જ વાનગી ઘરે બનાવવામાં આવે ત્યારે તેનો સ્વાદ 'ઢાબા' કે રેસ્ટોરન્ટ કરતાં અલગ કેમ લાગે છે? ઘણીવાર ઘરે બરાબર એ જ મસાલા વાપરવા છતાં તે ખાસ સ્વાદ મળતો નથી.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી