ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News: NSE IPO પ્રથમ દિવસે 0.43 ગણો ભરાયો: રિટેલ કેટેગરીમાં 44% અને કર્મચારીઓમાં 96% સબસ્ક્રિપ્શન, જાણો લેટેસ્ટ સ્થિતિ
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો ₹22,561.57 કરોડનો દેશનો સૌથી મોટો પબ્લિક ઇશ્યૂ બિડિંગ માટે ખૂલી ગયો છે. પ્રથમ દિવસે સાંજે 6:24 વાગ્યા સુધી આ IPO કુલ 0.43 ગણો સબસ્ક્રાઇબ થયો છે.
TV9 ગુજરાતી