મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

દિશા સાલિયાન કેસ: આદિત્ય ઠાકરે બાદ હવે ઉદ્ધવ ઠાકરે બોલ્યા, 'મારું પણ નામ...'

Disha Salian Case: દિશા સાલિયાન મૃત્યુ કેસમાં FIR નોંધાયા બાદ શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ કેસમાં તેમનું નામ પણ લેવામાં આવી રહ્યું છે, જ્યારે તેમનો સંબંધ…

ABP અસ્મિતા

Ahmedabad Breaking : અમદાવાદમાં ધર્મના નામે ₹21.79 લાખની છેતરપિંડી, જૈન ગુરુના ઓડિયો સંભળાવી ઠગાઈ કરનારો ઝડપાયો

અમદાવાદના આનંદનગરમાં જૈન ગુરુ મહારાજના નામે વેપારી સાથે ₹21.79 લાખની ઠગાઈ આચરનાર 8 પાસ ભેજાબાજ તેજસ શાહને પોલીસે ગાંધીનગરના મહુડી સ્ટાફ ક્વાર્ટરથી ઝડપી લીધો છે.

TV9 ગુજરાતી

5 વર્ષ એન ચંદ્રશેખરન ટાટા ગ્રુપના ચેરમેન તરીકે યથાવત, બોર્ડ મીટિંગમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય

ગુરુવારે મુંબઈમાં ટાટા ગ્રુપની બોર્ડ મીટિંગ યોજાઈ હતી.આ મીટિંગમાં ગ્રુપના ચેરમેનપદ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. એન. ચંદ્રશેખરન હવે ટાટા ગ્રુપના ચેરમેન તરીકે યથાવત રહેશે.

ABP અસ્મિતા

Savings Account Interest Rate : માસિક કે ત્રિમાસિક વ્યાજ, તમારા પૈસા પર ક્યાં મળશે વધુ વળતર? જાણી લો

બચત ખાતામાં વ્યાજ માસિક જમા થાય કે ત્રિમાસિક, તેનો તફાવત શરૂઆતમાં નાનો લાગે છે. પરંતુ, લાંબા ગાળે મોટી રકમ પર ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો નોંધપાત્ર બની શકે છે.

TV9 ગુજરાતી