મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

પીએમ મોદીના 76મા જન્મદિવસે અમિત શાહે કર્યા વખાણ, કહ્યું- 'વિશાળ સત્તા છતાં દાગરહિત અને સાદગીપૂર્ણ જીવન'

ગુજરાતના વડનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના 25 વર્ષના જાહેર જીવનના ખૂબ વખાણ કર્યા.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

8th pay: 8માં પગાર પંચને લઈ મોટી બેઠક, પગાર-પેન્શનમાં કેટલો થશે બદલાવ? જાણો કર્મચારીઓની માંગ

8મા કેન્દ્રીય પગાર પંચે પગાર અને પેન્શન મુદ્દાઓ પર પરામર્શ પ્રક્રિયાના ભાગ રૂપે બુધવારે ચંદીગઢની ત્રણ દિવસની મુલાકાત શરૂ કરી.

ABP અસ્મિતા

ઓક્ટોબરમાં મળી રહ્યું છે લોંગ વીકેન્ડ, આ સુંદર સ્થળોને એક્સપ્લોર કરો

Travel News : રોજના ભાગદોડ ભર્યા જીવનમાંથી થોડા દિવસો માટે વિરામ લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક વ્યક્તિ શાંતિથી થોડો સમય પસાર કરવા માટે શાંત જગ્યાએ જવા માંગે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી