Breaking News : બિઝનેસ જગત માટે આવ્યા એક સમાચાર અને TATA Group ના શેરમાં આવી તેજી, જાણો
TATA Group Shares : એન. ચંદ્રશેખરનનો ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકેનો કાર્યકાળ વધુ પાંચ વર્ષ લંબાવાતા ટાટા ગ્રુપના શેરોમાં ગુરુવારે જોરદાર તેજી જોવા મળી.
TV9 ગુજરાતી