મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

PM મોદીના 76માં જન્મદિવસે, વિશ્વ ઉમિયાધામ ખાતે પ્રગટાવ્યો આશીર્વાદનો દીવો, સતત 25 વર્ષની જનસેવાને બિરદાવાઈ

ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મ દિવસ નિમિત્તે, અમદાવાદમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહીતના રાજકીય મહાનુભાવોએ, આશીર્વાદનો દીવો પ્રગટાવ્યો હતો.

TV9 ગુજરાતી

Ganesh Utsav 2026: ગણેશ સ્થાપનાનું મહત્વ અને વિઘ્નહર્તાના સ્વરૂપથી સમજો, શું આપે છે સંદેશ

Ganesh Chaturthi 2026: ગણેશ ઉત્સવ શરૂ થઈ ગયો છે. હવે આ તહેવાર આખા 11 દિવસ સુધી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ સમયે આખા દેશમાં 'ગણપતિ બાપ્પા મોર્યા' ના નામનો ગૂંજ ગૂંજતો રહે છે.

ABP અસ્મિતા

PM Modi 76th Birthday: PM નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ, બાઈક રેલીથી ‘આશીર્વાદના દીવા’ સુધી, આ છે કાર્યક્રમો

PM Modi 76th Birthday: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ અને જાહેર જીવનના 25 વર્ષ નિમિત્તે આજે દેશભરમાં એક દિવસનો કાર્યક્રમ યોજાશે.

ABP અસ્મિતા