ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં વધારો; જાણો 24K, 22K નો આજનો દર અને ફિઝિકલ કે ETF માંથી કઈ ખરીદી પડશે સસ્તી ?
ગુજરાતમાં આજે 17 સપ્ટેમ્બર 2026 ના રોજ સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. 24K, 22K અને 18K ગોલ્ડના લેટેસ્ટ રેટ સાથે છેલ્લા 10 દિવસ અને એક મહિનાના ભાવમાં થયેલા ફેરફાર પર નજર કરીએ.
TV9 ગુજરાતી