મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

દિવાળી પહેલાં Mahindra ની આ SUV ની કિંમત વધી, જાણો હવે કેટલા ચૂકવવા પડશે

દિવાળી પહેલાં અનેક કાર કંપનીઓ પોતાની ગાડીઓ પર વિવિધ ઓફર્સ આપી રહી છે. જેના કારણે નવી કાર ખરીદનારા ગ્રાહકોને ડિસ્કાઉન્ટનો લાભ મળી રહ્યો છે. જોકે, આ દરમિયાન મહિન્દ્રાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

ABP અસ્મિતા