ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ચાંદીમાં કડાકો, દિવાળી પહેલા ભાવ ₹ 2 લાખ નીચે, ઐતિહાસિક ટોચથી 50 ટકા તૂટ્યા, જાણો કેમ
Silver Price Crash: દિવાળી પહેલા ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોધાયો છે. ચાંદીના ભાવે ઐતિહાસિક ઉંચાઇથી 50 ટકા ઘટીને એક વર્ષમાં પહેલીવાર ₹ બે લાખ પ્રતિ કિલોની નીચે બોલાઇ રહ્યા છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
Breaking News : સૌરાષ્ટ્રની પ્રજા કપરા સમયમાં પાણીનો પોકાર પાડે તે પહેલા મત લઈ લેવા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજશેઃ તુષાર ચૌધરી
Gujarat Mid-term Elections : સૌરાષ્ટ્રમાં અછત છતાં દુષ્કાળ જાહેર ન કરાતાં કોંગ્રેસના વિપક્ષના નેતાના સરકાર પર પ્રહાર; કહ્યું, ‘પાણીનો પોકાર થાય તે પહેલાં જ સરકાર મત લઈ લેવા માગે છે’
TV9 ગુજરાતી
સ્નાન કરતી વખતે ગીઝરની સ્વીચ ON રાખવી કે OFF, એક્સપર્ટ પાસેથી જાણો કરંટથી બચવા માટે શું કરવું
Geyser Safety Tips : હવામાન બદલવા લાગ્યું છે, ધીમે-ધીમે ઠંડીની શરૂઆત થઇ રહી છે. થોડા દિવસો પછી ઘરોમાં પાણી ગરમ કરવા માટે ગીઝરનો ઉપયોગ કરવામાં આવશે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી