મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા, જુઓ Video

અમરેલીના ધારી તાલુકાના ગોવિંદપુર ગામે આવેલી એસબીઆઇ બેંકમાં ગોલ્ડ લોનના દાગીના છોડાવવા મુદ્દે એક વ્યક્તિએ ભારે હોબાળો મચાવ્યો હતો.

TV9 ગુજરાતી

દિવાળી પર મીઠાઈ ખરીદતી વખતે સાવધાન રહો, અસલી નકલી વચ્ચેનો તફાવત આ રીતે સમજો

Diwali Sweets Buying Tips : દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મુખ્ય તહેવાર છે. રમા એકાદશીથી શરૂ થયો દિવાળી પર્વ ભાઇ બીજ સુધી ધામધૂમથી ઉજવાય છે. દિવાળી પર ઘરે વિવિધ મીઠાઇ અને પકવાન બનાવવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી