Trending Video : દારૂના નશામાં ટલ્લી થઈને ખુરશી પર ઊંધા પડ્યા ખાખી વર્દીધારી ! વાયરલ વીડિયો જોઈને લોકો બોલ્યા, આ કાયદો સંભાળશે ?
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર દુકાનની ખુરશી પર ઊંધા પડેલા એક વર્દીધારી પોલીસકર્મીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર યુઝર્સ પોલીસના શિસ્ત અને જવાબદારીભર્યા વર્તન અંગે સવાલો ઉઠાવી રહ્યા છે.