Breaking News : દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે PM કિસાન યોજનાનો 24મો હપ્તો, શું 25 ઓક્ટોબરે PM મોદી વારાણસીમાં આપશે ખેડૂતોને ભેટ ?
PM કિસાન 24 મો હપ્તો: PM કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાઓ પરંપરાગત રીતે ખાસ કાર્યક્રમો દરમિયાન જાહેર કરવામાં આવે છે. 25 ઓક્ટોબરે PM મોદી વારાણસીની મુલાકાતે જઈ રહ્યા છે, તેથી એવી શક્યતા છે કે આ યોજનાનો…