ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
કરીના સૈફ 'ઝઘડો', તૈમૂરની એકટ્રેસની એડ્સ જોઈ શું પ્રતિક્રિયા આપે છે?
મનોરંજન ન્યૂઝ | કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને અગાઉ ખુલાસો કર્યો હતો કે માતાપિતા તરીકે તેમનામાં વિશિષ્ટ ગુણો અને અભિગમ છે.
Rajkot Breaking News : નળમાં પાણી નથી ને બોરમાં દુર્ગંધ, રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! જુઓ Video
રાજકોટ શહેરમાં આજે 16 સપ્ટેમ્બરથી પાણીકાપનો અમલ શરૂ થતાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠાને અસર થવાની સ્થિતિ સર્જાઈ છે.
Vastu Tips for Home : ઘરના મેઈન ગેટ પર કેટલા મની પ્લાન્ટ રાખવા? જાણો વાસ્તુના નિયમો
ઘરના મુખ્ય દરવાજા પર મની પ્લાન્ટ રાખવા માટે વાસ્તુના નિયમો જાણો. એકથી વધુ છોડ રાખી શકાય છે, ખાસ કરીને બંને બાજુ. દક્ષિણ-પૂર્વ દિશા શુભ છે અને વેલ ઉપરની તરફ વધવી જોઈએ.
Breaking News : મોંઘીદાટ હોટલને ટકકર આપે છે અમદાવાદનું ‘જેલ ભજીયા હાઉસ’, ‘હેરિટેજ લૂક’નો જુઓ Video
અમદાવાદના પ્રખ્યાત ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’ આપવામાં આવ્યો છે. 3 માળની અદ્યતન ઈમારતમાં રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ અને વિશેષ મ્યુઝિયમનો સમાવેશ થશે.