ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત, મોટી દેવતી નજીક પંજાના નિશાન મળ્યા, જુઓ Video
અમદાવાદના સાણંદ નજીક મોટી દેવતી વિસ્તારમાં દીપડાના પગના નિશાન ફરી મળ્યા છે, જેનાથી સ્થાનિકોમાં ભય છે. ઈંટોના ભઠ્ઠા પાસે ફૂટ માર્ક અને શ્વાનનું મારણ થયું હોવાના પુરાવા મળ્યા છે.
ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં હાલમાં હવામાન મુખ્યત્વે વાદળછાયું અને હળવા વરસાદની શક્યતા જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર ધટ્યું છે.
મહીસાગરમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત,2 મહિલાઓના મોત,નડિયાદમાં ST બસ નીચે આવી જતાં યુવકનું મોત
Accident: મહીસાગર, ખેડા અને સુરતમાં સર્જાયેલા અલગ-અલગ ગમખ્વાર અકસ્માતોમાં 3 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
Breaking News : ગુજરાત સરકારી નોકરી માટે Golden Opportunity, GSRTC માં હેલ્પરની 2500 થી વધુ જગ્યાઓ જાહેર !
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSTC) એ 2,500 હેલ્પર પદો માટે બમ્પર ભરતીની જાહેરાત કરી છે. 10મા-12મા ધોરણના પાસ આઉટ માટે સરકારી નોકરી મેળવવા અને મોટી પરીક્ષા વિના કારકિર્દી બનાવવાની આ એક સુવર્ણ તક છે.