સરદાર સરોવર નર્મદા ડેમ 95% ભરાયો : રાજ્યમાં પીવાના પાણી અને સિંચાઈની ચિંતા ટળી
2 સ્રોતમાં — VTV ગુજરાતી
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
2 સ્રોતમાં — VTV ગુજરાતી
ગુરુગ્રામ હિટ એન્ડ -રન કેસમાં આરોપી કલ્યાણ બેંસલાની ધરપકડ કરવામાં આવી છે. ફુટેજના આધાર પર કેસમાં અનેક કલમો જોડવામાં આવી છે. તો ચાલો જાણો હિટ અન્ડ રન કેસમાં કેટલી કલમ અને કેટલી સજા થાય છે?
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં સિઝનનો 10% વરસાદ વરસ્યો છે. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં 30.20 ઈંચ સાથે સરેરાશ 85% વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
2 સ્રોતમાં — GSTV
Rose use for Skin care : ગુલાબનો ઉપયોગ લાંબા સમયથી ત્વચા સંભાળ માટે કરવામાં આવે છે. ગુલાબ જળનો ઉપયોગ ઘણા ઘરગથ્થુ ઉત્પાદનોમાં થાય છે. તે ત્વચાને હાઇડ્રેટેડ, ચમકતી અને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.