ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદનો કહેર, કચ્છમાં રેડ એલર્ટ, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદનો કહેર જોવા મળશે, જેમાં કચ્છ માટે રેડ એલર્ટ અને દેવભૂમિ દ્વારકા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
TV9 ગુજરાતી
jio યુઝર્સ માટે ધમાકા ઓફર! આ પ્લાન સાથે 1 વર્ષ માટે Canva Pro મળશે બિલકુલ ફ્રી
જો તમે Jio SIM વાપરતા હોવ અને Canva પર ફોટા, વીડિયો, સોશિયલ મીડિયા પોસ્ટ્સ કે પ્રેઝન્ટેશન બનાવતા હોવ તો તમારા માટે એક ઉપયોગી સમાચાર છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
Breaking News : IPO બાદ NSE ની નવી તૈયારી, પછી શેરના ડ્યુઅલ ટ્રેડિંગનો રસ્તો ખુલશે? જાણો શું છે સમગ્ર મામલો
NSE નો બહુચર્ચિત IPO આવી રહ્યો છે અને તેનું લિસ્ટિંગ BSE પર થશે. ભવિષ્યમાં NSE પોતાના પ્લેટફોર્મ પર પણ શેરનું ટ્રેડિંગ કરી શકે છે, પરંતુ તેના માટે SEBIની મંજૂરી જરૂરી છે.
TV9 ગુજરાતી