ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
UPI પેમેન્ટ હવેથી ફ્રી નથી: પેટ્રોલ, વીજળી અને પાણીના બિલ પેમેન્ટ પર લાગશે ₹5 ચાર્જ; જાણો નવા નિયમો
UPI transaction bill payment charge: ડિજિટલ પેમેન્ટના આ યુગમાં રોકડ રકમ સાથે રાખવાનું ચલણ લગભગ બંધ થઈ ગયું છે. આપણે ચાની કિટલીથી લઈને મોટા મોલ સુધી દરેક જગ્યાએ UPI દ્વારા જ ચુકવણી કરીએ છીએ.
ABP અસ્મિતા