પત્રકાર પ્રતીક પંડ્યાનું પુસ્તક ‘અશ્વત્થામા’ ગિરનારની છાયામાં જીવન એમેઝોનના Kindle પર ઉપલબ્ધ
ગિરનાર અને અશ્વત્થામાની રહસ્યમય લોકમાન્યતાઓને કેન્દ્રમાં રાખતા યુવા પત્રકાર પ્રતીક પંડ્યાનું ‘અશ્વત્થામા’ પુસ્તક હવે Amazon Kindle પર ઉપલબ્ધ છે.
ABP અસ્મિતા