મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Yoga mistakes : ટ્રેનર વગર યોગ કરતાં હોવ તો આ ભૂલ કરવાથી બચજો, નહીં તો થઈ શકે છે નુકસાન

યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, પરંતુ ટ્રેનર વિના ઘરે યોગ કરતા નવા નિશાળીયા કેટલીક સામાન્ય ભૂલો કરી શકે છે.

TV9 ગુજરાતી

મેલબોર્નમાં ગુજરાતી પરિવારે મનાવ્યો ‘ગણેશ ઉત્સવ’, વિદેશની ધરતી પર ધામધૂમથી થયું બાપ્પાનું સ્વાગત

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં વસતા ધારા પટેલ અને ઈલેશ પટેલના પરિવારે પોતાના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી હતી. ખરાબ વાતાવરણ અને સ્થાનિક નિયમોને કારણે બહાર કાર્યક્રમ શક્ય ન હોવાથી ઘરની અંદર જ પરિવારે પરંપ…

TV9 ગુજરાતી

10.69 લાખ શરુઆતની કિંમત, મર્સિડીઝ જેવા ફીચર્સ! ઓછા બજેટવાળા માટે બેસ્ટ SUV!

ઓટો માર્કેટ હાલમાં સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ખાસ કરીને SUV સેગમેન્ટમાં તમને બજેટ ભાવે શક્તિશાળી ફીચર્સવાળી કાર મળી શકે છે. આવી જ એક SUV બજેટ ભાવે મર્સિડીઝ જેવી લક્ઝરી ફીચર્સ ઓફર કરે છે.

ABP અસ્મિતા

DA Hike: કેન્દ્રીય કર્મચારીઓનો DA વધીને 64% થશે? જાણો મૂળ પગાર મુજબ કેટલી વધશે સેલેરી

DA hike for central government employees: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે તહેવારોની મોસમ પહેલા ખુશખબર મળી શકે છે. દેશના લાખો સરકારી કર્મચારીઓ હાલમાં બે મોટા નિર્ણયોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે:…

ABP અસ્મિતા