મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

વેક્સ હીટર ગંદુ અને ચીકણું થઈ ગયું છે, વધુ મહેનત કર્યા વિના આવી રીતે સફાઇ કરો

Wax Heater Cleaning Tips : વેક્સિંગ એ શરીરના અનિચ્છનીય વાળને દૂર કરવાની એક રીત છે, જે ત્વચાને લાંબા સમય સુધી ક્લિન રાખે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Ahmedabad Breaking: નરોડાની પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં તંદૂરી રોટીમાંથી નીકળ્યો વાળ, ગ્રાહકે AMCમાં નોંધાવી ફરિયાદ- જુઓ Video

અમદાવાદના નરોડામાં જાણીતી રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા ગ્રાહક સાથે અણધારી ઘટના બની છે. ભોજન દરમિયાન તંદૂરી રોટીમાંથી વાળ નીકળતાં ભારે વિવાદ સર્જાયો હતો.

TV9 ગુજરાતી