મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

બાથરૂમમાં ભૂલથી પણ ન રાખવી આ વસ્તુઓ, સ્વાસ્થ્ય અને ઘર માટે સાબિત થઈ શકે છે નુકસાનકારક

કેટલાક લોકો તેમના ટુવાલ બાથરૂમમાં રાખે છે પરંતુ આમ કરવું યોગ્ય નથી. ભેજને કારણે ભીના ટુવાલમાં દુર્ગંધ આવી શકે છે અને ફૂગ (ફંગસ) પણ લાગી શકે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી