મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : ઇમિગ્રેશન ક્લિયરન્સ વિના 3 ઇટાલિયન નાગરિકો કેવી રીતે ઉડાન ભરી? જાણો આ પ્રકિયા વિશે

એર ઈન્ડિયાની મોટી લાપરવાહી સામે આવી છે. 3 વિદેશી નાગરિક અમૃતસરથી દિલ્લી આવ્યા અને કોઈ પણ ઈમિગ્રેશન તપાસ વગર સીધા મ્યૂનિખ ચાલ્યા ગયા હતા. આ મામલે ગૃહ મંત્રાલયે આજે મહત્વની બેઠક બોલાવી છે.

TV9 ગુજરાતી

Explained : શું ₹ 2000 થી મોટી રકમના UPI પેમેન્ટ પર ચાર્જ લાગશે? જાણો સરકારે નોટિફિકેશનમાં શું કહ્યું

UPI Payment Rules : યુપીઆઈ પેમેન્ટ ચાર્જ વિશે નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. લાંબા સમયથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ફી વસૂલવાની ચર્ચા થઈ રહી છે, પરંતુ સરકારે આવી કોઈ સિસ્ટમ લાગુ કરી નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી