ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Banaskantha Breaking News : બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, કમિશન વિવાદમાં IRM ના 65 CNG પંપ સતત બીજા દિવસે બંધ! જુઓ Video
બનાસકાંઠામાં આઈઆરએમ સંચાલિત 65 સીએનજી પંપ સતત બીજા દિવસે પણ બંધ જોવા મળ્યા છે. સીએનજી પંપ બંધ રહેતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.
TV9 ગુજરાતી
Gold-Silver Rate On MCX : MCXમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યા! Goldમાં ₹526 અને Silverમાં ₹1,300નો ઘટાડો
સોનાના ભાવમાં આ ઘટાડા પાછળ વૈશ્વિક બજારના નબળા સંકેતો અને વેચવાલીનું દબાણ મુખ્ય કારણોમાં સામેલ છે. વૈશ્વિક સ્તરે પણ સોનાના ભાવ પર દબાણ જોવા મળ્યું છે.
TV9 ગુજરાતી
Breaking News : ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો, જુઓ Video
ટ્રાન્સફોર્મરમાંથી અચાનક ધડાકાનો અવાજ આવ્યો હતો અને ત્યારબાદ આગની જ્વાળાઓ જોવા મળી હતી. વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં આગ લાગતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો
TV9 ગુજરાતી