Ganesh Chaturthi : અંબાણીના આંગણે બાપ્પાનું ભવ્ય સ્વાગત, એન્ટાલિયા દુલ્હનની જેમ શણગારાયું, જૂઓ વીડિયો
Ganesh Chaturthi 2026 At Ambani House : ગણેશ ચતુર્થી પર ગણપતિ બાપ્પાની સ્થાપના સાથે 10 દિવસનો ગણેશ ઉત્સવ શરૂ થઇ ગયો છે. 14 સપ્ટેમ્બરથી ચાલનારો 10 દિવસનો આ તહેવાર દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી