ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Ahmedabad Rain Breaking : અમદાવાદમાં મેઘતાંડવ: પૂર્વથી પશ્ચિમ સુધી જળબંબાકાર, શેલામાં કરોડોના બંગલા ડૂબ્યા અને મુમતપુરામાં ખાડામાં સ્કૂલ બસ ખાબકી
અમદાવાદમાં વહેલી સવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદે પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોને બાનમાં લીધા છે. શેલા, વેજલપુર અને મકરબામાં કેડસમા પાણી ભરાયા છે, જ્યારે મુમતપુરામાં તંત્રના ખાડામાં સ્કૂલ બસ ફસાઈ હતી.
રાજસ્થાન ચૂંટણી પરિણામ: ભાજપના ઉમેદવારને મળ્યો માત્ર 1 મત, પરિવારે પણ ન આપ્યો સાથ?
Rajasthan civic election results: રાજસ્થાનમાં તાજેતરમાં યોજાયેલી શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના પરિણામોએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
2 સ્રોતમાં — ગુજરાત સમાચાર
Breaking News: રાજકોટ-ગોંડલમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, મેઘમહેર થતાં સુકાતા પાકને મળ્યું ‘જીવનદાન’ – જુઓ Video
લાંબા વિરામ બાદ રાજકોટ શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોંડલમાં પણ મેઘરાજાની એન્ટ્રીથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.