DA Hike 2026: દિવાળી બાદ મળશે ખુશખબર! મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત ક્યારે થશે?
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જુલાઈ 2026ના મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 21 ઓક્ટોબરની કેબિનેટ બેઠકમાં જાહેરાત ન થતાં, હવે આગામી બેઠક પર સૌની નજર છે.
TV9 ગુજરાતી