મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા, જુઓ Video

ગુજરાતના આણંદ જિલ્લામાં ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી થઈ છે. આણંદના આંકલાવ પોલીસ સ્ટેશનના PI રાજદીપસિંહ વનાર પોતાની જ ઓફિસમાં ₹40,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા.

TV9 ગુજરાતી

Breaking News : અમદાવાદમાં CNGના ભાવમાં ₹4.45નો વધારો, નવો ભાવ ₹98.47 થયો, જુઓ Video

અમદાવાદમાં CNGના ભાવમાં પ્રતિ કિલો ₹4.45નો વધારો થયો છે, જેનાથી નવો ભાવ ₹98.47 થયો છે. અદાણી દ્વારા કરાયેલા આ વધારાથી દિવાળી પૂર્વે વાહનચાલકોના બજેટ પર બોજ વધશે.

TV9 ગુજરાતી

2 સ્રોતમાં — દિવ્ય ભાસ્કર

અદાણી CNGમાં ₹ 4.45નો ભાવ વધારો, સીએનજી કાર રિક્ષામાં મુસાફરી મોંઘી થઇ

Adani CNG Price Hike : અદાણી સીએનજીના ભાવમાં તોતિંગ વધારો કરાયો છે. અદાણી ટોટલ ગેસ કંપનીએ સીએનજીમાં તોતિંગ ભાવ વધારો ઝીંકતા મોંઘવારીમાં પીસાઇ રહેલી પ્રજાની પરેશાની વધી ગઇ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો

દિવાળીના તહેવાર પહેલાં જ અમદાવાદમાં CNG વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી CNGના ભાવમાં એક જ દિવસમાં પ્રતિ કિલો 4.45 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.

ABP અસ્મિતા